વાપી ચાર રસ્તા કચ્છી માર્કેટમાં સિગારેટ ડીસ્ટ્રીબ્યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી
રોયલ ચેમ્બર્સ ઘટેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વાપી ચાર રસ્તા પાસે આવેલ કચ્છી હોલસેલ માર્કેટ સ્થિત સિગારેટના ગોડાઉનમાં હજારો...

