વલસાડ હાઈવે રોલા ગામે યોજાયેલ બાઈકર્સ ઈવેન્ટ ભારે પડયો, જોખમી સ્ટંટ કરનારાઓ સામે ગુનો નોંધાયો
આયોજક ઈન્ડીયા બાઈક વિથ ચાય પકોડા રાઈડના સંચાલક શિવમ પવાર સહિત 9 વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વલસાડ હાઈવે રોલા ગામે...

