સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીઃ બે વ્યક્તિઓની પોલીસે કરેલી અટકાયત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના સાયલી સ્થિત નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને 150થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર બે...

