વાપી-ચલા, નામધા- ચંડોર વિસ્તારમાં વારંવાર થતા વીજકાપ સમસ્યાની કોંગ્રેસ દ્વારા ઉચ્ચ રજૂઆત
ઉપકરણો ખરાબ થઈ રહ્યા છે. સી.સી.ટી.વી. બંધ રહેતા ચોરીના બનાવો વધવાનો ભય (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વાપી-ચલા, તેમજ નામધા-ચંડોર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર...

