ધરમપુર સ્પે.કોર્ટનો ચુકાદો : પૂત્રી ઉપર વારંવાર દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવનાર બાપને આજીવન કેદની સજા ફટકારી
દુષ્કૃત્યથી બાળકીએ બાળકીને જન્મ વલસાડ હોસ્પિટલમાં આપ્યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: ધરમપુરના ગ્રામ્ય વિસ્તારમાં સગા બાપે વારંવાર 11 વર્ષિય પૂત્રી ઉપર બળાત્કાર...

