વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે
હુબર ગ્રુપે 3 કરોડ અને નીલાબેન કિશોરભાઈ દેસાઈ પરિવારનું 75 લાખનું દાન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: જનસેવા હોસ્પિટલ વાપી ખાતે કેથલેબ વિભાગની સેવા...

