તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્પિયન બની
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: તાલુકા કક્ષાના રમતગમત ક્ષેત્રમાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો હતો....

