વલસાડમાં મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ
સુરત, નવસારી, વડોદરા જેવા શહેરમાં મૂર્તિની ઊંચાઈ અંગે કોઈ ગાઈડલાઈન નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: હજુ તો ગણેશ મહોત્સવની વાર છે. પરંતુ ગણેશ...

