ધરમપુરમાં વધુ એકવાર આખલાઓએ આતંક મચાવ્યો : મોબાઈલ સ્ટોર સામે ઉભેલા વાહનોને નુકશાન
ધરમપુરમાં વારંવાર રખડતા ઢોરોની સમસ્યા બેફામ વકરી રહી છે છતાં પાલિકા નિષ્ક્રિય (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: ધરમપુરમાં ફરી વધુ એકવાર આખલાઓનો આતંક સપાટી...

