વલસાડ જિલ્લામાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અનુસાર દક્ષિણ ગુજરાતના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવના નેતૃત્વમાં દેશના...

