ચીખલી-ગણદેવી તાલુકાનાં ગામોમાં વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો સાથે ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે લવકર યા’ ના નાદ સાથે ભવ્ય વિસર્જન યાત્રા યોજી બાપ્પાને વિદાય અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17: ચીખલીમાં કાવેરી નદી સ્થિત રિવરફ્રન્ટ ઉપર વિશેષ વ્યવસ્થા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ચીખલી – ગણદેવી તાલુકાના ગામે...

