ચીખલીમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ પૂર્વે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી અખિલ હિન્દ મહિલા મંડળ હોલ ખાતે ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવાર પૂર્વે શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી-ભગીરથસિંહ ગોહિલના...