આજે વલસાડની સરસ્વતી સ્કૂલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાશે
જિલ્લા કક્ષાના એક અને તાલુકા કક્ષાના 6 શ્રેષ્ઠ શિક્ષક-શિક્ષિકાઓનું સન્માન કરાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત વલસાડ જિલ્લા...

