અંબાચમાં કોલક નદીના પટમાં ચાલતી ક્વોરીની પરવાનગી રદ્દ કરવા માટે આદિવાસી અગ્રણીઓએ પારડીમાં રેલી કાઢી
અંબાચ, રાતા, સલવાવ ગામના રહીશોના મકાનમાં ક્વોરીના બ્લાસ્ટથી તિરાડો પડે છેઃ કેટલાક વર્ષથી સ્થાનિકો લડત ચલાવી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02 અંબાચ...

