પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્ફ હેલ્પ ગ્રુપની 3 બહેનોને સ્વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17 : આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ પ્રશાસનના નેશનલ ગ્રામીણ આજીવિકા મિશન(એન.આર.એલ.એમ.)ના સહયોગથી દમણવાડા ગ્રુપ ગ્રામ...

