દાનહના ઔદ્યોગિક એકમોમાં વધી રહી છે દુર્ઘટનાઓની સંખ્યાઃ ફેક્ટરી ઈન્સ્પેક્ટરની કાર્યશૈલી પર ઉઠી રહ્યા છે સવાલો
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સમયાંતરે જરૂરી અને યોગ્ય તપાસ નહિ થવાના કારણે ઉદ્યોગ સંચાલકોની વધી રહી છે મનમાનીઃ નિર્દોષ લોકોની હોમાઈ રહી છે જીંદગી (વર્તમાન પ્રવાહ...

