એચપી ગેસ તથા સીડીપીઓ મિશન શક્તિના સંયુક્ત ઉપક્રમે દીવમાં ગેસ સુરક્ષાને લઈ ‘રસોઈ મારી જીમ્મેદારી’ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.28: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ આંગણવાડીમાં આજે એચપી સોમનાથ ગેસ એજન્સી દ્વારા તથા સીડીપીઓ વિભાગ અને મિશન શક્તિના...

