March 28, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના બાવિસા ફળિયામાં ઘરમાં આગ લાગતા એક યુવતી દાઝી જતાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ

vartmanpravah
કાળી ચૌદશની રાત્રિના 9:30 વાગ્‍યાના સુમારે વીજ મીટરમાં શોર્ટ સર્કીટ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી જે આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking NewsOtherદેશસેલવાસ

લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છેઃ પ્રમુખસ્‍વામી મહારાજ

vartmanpravah
વાત છે તક્ષશિલા વિશ્વવિદ્યાલયની. કહેવાય છે કેભગવાન શ્રી રામચંદ્રના ભાઈ ભરતના પુત્ર તક્ષે પાકિસ્‍તાનમાં રાવલપિંડીથી 18 માઈલ ઉત્તરે તક્ષશિલા શહેરની સ્‍થાપના કરેલી. આશરે ઈસવી સન...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah
ફૂડ એન્‍ડ સેફટી વિભાગ દ્વારા તપાસના નામે થતા તાયફા પણ છાના નહીં રહેતા હવે ‘ખેલ’ કરતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપર પ્રશાસને કેન્‍દ્રિત કરેલી બાજનજર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના વાઘછીપાની સરકારી શાળામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 : આજે દાદરા નગર હવેલીના વાઘછીપા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી અચાનક ધુમાડો નીકળતો હોવાનું આજુબાજુના સ્‍થાનિક રહેવાસીઓને નજરે પડયો...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા ઉમંગ ટંડેલે રણજી ટ્રોફીમાં રાજસ્‍થાન સામે 153 રનની અણનમ સદી ફટકારી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29 : બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્‍ડિયા (બી.સી.સી.આઈ.) દ્વારા દ્વારા આયોજિત અખિલ ભારતીય આંતર રાજ્‍ય ચાર દિવસીય રણજી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસને શ્રમિકોના લઘુત્તમ દૈનિક વેતન સહિત રૂા.35 વિશેષ ભથ્‍થાંની કરેલી જાહેરાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના શ્રમિકોના અધિકાર અને એમના કાર્યના પ્રતિ નિષ્‍પક્ષતા સુનિヘતિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી ખાતે જેસીઆઈનો પ૮મો એવોર્ડ સમારંભ યોજાયોઃ નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.29: જુનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશલ સંસ્‍થા 18 વર્ષથી 40 વર્ષના યુવાનો માટે કાર્યરત સંસ્‍થા છે. જેસીઆઈ નવસારીની 59 મી ઈન્‍સ્‍ટોલેશન સેરેમની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.29: દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. દિવાળી નિમિત્તે ધનતેરસના શુભ દિવસે એટલે કે તારીખ 29 ઓક્‍ટોબર મંગળવારે નવસારીનાં દુધિયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દિપાવલીના પાવન પર્વ પર નિરાધાર પરિવારોને માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: દીપાવલીના પાવન તહેવારની ઉજવણીના ભાગરૂપે માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા દર વર્ષે રાબડા ગામના નિરાધાર પરિવારો અને વિધવા...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્‍ય અનંત પટેલના પ્રયત્‍નથી સુખદ ઉકેલ આવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.29: અગાઉ તા.26/10/2024 ના દિને ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલ ખાતે ફરજ બજાવતા પટાવાળા, ડ્રાઇવર, એક્‍સરે ટેકનિશીયન અને ફાર્માસિસ્‍ટનો બે મહિનાથી બાકી પગાર...