કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 : ગતરોજ એક ઢાબા ઉપરથી ગુજરાત પાસિંગની ગાડીઓમાં ગેરકાયદે દારૂનો જથ્થો ભરી આપવામાં આવતો હોવાની બાતમીના આધારે દાનહ એક્સાઈઝ...

