મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યુ
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના વરદ્ હસ્તે સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે ખુલ્લુ મુકાયું માજી વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયી રાજનેતા નહિં પરંતુ લોકનેતા હતા...

