મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્ધાંજલી અપાઈ
જિલ્લાભરમાં રાજકીય-સામાજીક સ્તરેથી શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: ગત રવિવારે સૌરાષ્ટ્રના મોરબી શહેરમાં દુઃખદાયી કરૂણાંતિકા સર્જાઈ હતી. શહેરમાં આવેલ...

