મુંબઈ અંધેરીની હોટલને બોમ્બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા
છીરી ધોડીયાવાડ ચાલીમાં રહેતા વિક્રમ શશીભુષણ સિંગ અને ઓમપ્રકાશ સિંગની ધરપકડ : ફોન ઉપર 5 કરોડની ખંડણી માંગી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24:...

