વલસાડના ધરાસણામાં અષાઢી બીજે ભારે પવનથી એક વિધવા મહિલાનું મકાન તૂટી પડ્યું: મહિલાનો ચમત્કારિક બચાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: વલસાડ તાલુકાના ધરાસણા ગામે આજરોજ બપોરના સુમારે ડુંગરી ધરાસણા રોડ સ્થિત એક વિધવા મહિલાનું મકાન ભારે પવનમાં ધડાકાભેર તૂટી...

