વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપી પાસેના કરવડ ગામે આવેલ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાર્યરત લાઈટર બનાવતી કંપનીમાં આજે સોમવારે સવારે અચાનક ભિષણ આગ લાગતા...

