દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા આયોજીત નિર્માણ દિવસ ફૂટબોલ ટૂર્નામેન્ટનું સમાપન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રદેશ પ્રમુખ વિશાલ(અપ્પુ)પટેલની અધ્યક્ષતામા નિર્માણ દિવસના અવસરે સેલવાસ સ્ટેડીયમ...

