સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્પર્ધાઓનું કરાયેલું આયોજન
દમણ જિલ્લા આંતર શાળાકીય વોલીબોલ સ્પર્ધામાં અંડર 17 અને 19 છોકરાઓની શ્રેણીમાં દિવ્ય જ્યોતિ શાળાએ મેળવેલો પ્રથમ ક્રમ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.29 :...

