March 24, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના દિશા-નિર્દેશમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah
કોઈ રસ્‍તા પર પ્રથમ કબર બનાવવી, તેમાંથી જ સમયાંતરે મસ્‍જિદ ઉભી કરવી, અને તે જગ્‍યાને એ સમાજનું થાણું બનાવીને તોફાનોનું કારણ ઉભું કરવું એવો એમનો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલેપ્રદેશના સમતોલ અને સર્વાંગી વિકાસને આપેલી પ્રાથમિકતા અંતર્ગત બહુમતિ આદિવાસી વસતી ધરાવતું ખાનવેલ સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણીનું સાક્ષી બનશે (વર્તમાન પ્રવાહ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

vartmanpravah
પ્રદેશ ભાજપના મહામંત્રી બનેલા સુનિલ પાટીલ પૂર્વ પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરના ખુબ જ નજીકના કાર્યકર હોવાની ગણના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 :...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શસ્રો એકત્ર કરવાં, તે વાપરતાં શીખવું તથા ઉપલબ્‍ધિના સ્‍થાનથી દાદરા નગર હવેલી સુધી પહોંચાડવાં એ અત્‍યંત મહત્ત્વનું અને જોખમી કામ હતું

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) દાદરા નગર હવેલી સંગ્રામના નિર્ણયની સાથે જ તે કોના નામથી કરવો એની ચર્ચા આ બેઠકમાં થઈ. આ બેઠકમાં ભાગ લઈ રહેલા વિશ્વનાથ લવંદે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

‘નેશનલ હેન્‍ડલૂમ ડે’ના અવસરે આજે દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોર્ચા દ્વારા ફેશન શૉનું આયોજન

vartmanpravah
નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સાંજે 4:00 થી 6:00 ની વચ્‍ચે મહિલાઓ અને બાળકોનો ફેશન શૉ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 : આવતી...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મોટાભાગે વિવિધ પદો ઉપર શોર્ટ ટર્મ કોન્‍ટ્રાક્‍ટ ઉપર થતી ભરતી સામે પણ નારાજગી દાનહ અને દમણ-દીવના મૂળ સ્‍થાનિક ડોમિસાઈલ ઉમેદવારોને નોન ગેઝેટેડ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘વિશ્વ આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે કાઢેલી વિશાળ બાઈક-કાર રેલીઃ જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah
‘વિશ્વ આદિવાસી દિવસ’ 9મી ઓગસ્‍ટે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવાનો સંદેશ આપવા બાઈક-કાર રેલીનું કરાયેલું આયોજન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પૂર્વ તૈયારી

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) જાન્‍યુઆરી 1951માં શ્રી બાબાસાહેબ પુરંદરે સાથે મળીને દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામનો સંકલ્‍પ થયા પછી ઈ.સ. 1954માં સફળતાપૂર્વક સંપન્ન થયેલા આ સંગ્રામની વિધિવત્‌ શરૂઆત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah
પ્રશાસકશ્રીએ દમણની નિર્માણાધિન સરકારી કોલેજના કેમ્‍પસની પણ લીધેલી મુલાકાત પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જમ્‍પોર બીચ ખાતે રિમોટથી સંચાલિત થતાં લાઈફ સેવિંગ બોઈનો નિહાળેલો ડેમો (વર્તમાન પ્રવાહ...