દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્ટિક પ્રોડક્ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ
પોલ્યુશન કન્સન્ટ વગર રિબાર્ક પ્લાન્ટને ઓપરેટ કરતા જિલ્લા કલેક્ટર અને પી.સી.સી.ના મેમ્બર સેક્રેટરી સૌરભ મિશ્રાએ રંગેહાથ ઝડપી લીધા હતા જિલ્લા કલેક્ટરે સીલ કરી જપ્ત કરેલ...

