ડો. મનસુખ માંડવિયા માતા, નવજાત, બાળ આરોગ્ય (PMNCH), જીનીવા માટે ભાગીદારીના સહયોગથી આયોજિત કિશોરો અને યુવાનોના આરોગ્ય અને સુખાકારી પર જી20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રી અનુરાગ ઠાકુર, ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રો. એસ. પી. સિંહ બઘેલ પણ ઉપસ્થિત રહેશે આ ઇવેન્ટનો હેતુ વિશ્વભરના 1.8 બિલિયન કિશોરો અને યુવાનોની આરોગ્ય...

