સાયલી એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવને ગુજરાત ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા
એસ.એસ.આર. મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન અભિનવ ડેલકરે ગુજરાત ભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજીવ સિંહને શુભકામના આપી સતત ક્રિયાશીલ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા...

