જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા
પાળેલા ઢોરોને રખડતા છોડતાં માલિકો સામે કડક કાર્યવાહી કરવા પણ પ્રશાસને આપેલો નિર્દેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.12: દમણ નગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયત અને...

