સેલવાસની જિલ્લા કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ખાનવેલના આરોપીને ફટકારેલી દસ વર્ષની કઠોર જેલની સજા
આરોપીને રૂા.10 હજારના દંડની પણ સંભળાવેલી સજા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.10: દુષ્કર્મ અને પોક્સોના કેસની સુનાવણી સેલવાસની જિલ્લા કોર્ટમાં આરોપીને દસ વર્ષની કેદ અને...

