દમણઃ દાભેલના આગેવાન ગુલાબભાઈ પટેલની 6 જેટલી ગેરકાયદે બિલ્ડીંગ/ઈમારતોના ડિમોલીશનનું કાઉન્ટ-ડાઉન શરૂ
15 દિવસ બાદ ગમે તે ક્ષણે બુલડોઝર બિલ્ડીંગો ઉપર ત્રાટકવા સજ્જ થશેઃગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે જિલ્લા પ્રશાસનની સખત કાર્યવાહીનો સંકેત ધર્મિશા પાર્કના 44 ફલેટ અને...

