ચીન અને દુનિયામાં વધી રહેલ કોવિડ-19ના રોગીઓને લઈ દાનહ અને દમણ દીવનું આરોગ્ય વિભાગ સતર્કઃ આરોગ્ય સચિવ ડો. તપસ્યા રાઘવે વિભાગના અધિકારીઓ સાથે કરેલું ચિંતન-મનન
કોવીડ અનુરૂપ વ્યવહારોનું પાલન કરવા આરોગ્ય સચિવની લોકોને તાકિદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ટેસ્ટ ટ્રેક ટ્રીટ અને ટીકાકરણની...

