2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્યોના પ્રભારીઓની કરેલી નિયુક્તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્તિ
જમીન સાથે જોડાયેલા નેતા એવા સાંસદ વિનોદ સોનકરને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારીની કમાન સોંપાતા હવે છેવાડેના કાર્યકર્તાઓનો પક્ષમાં અવાજ સંભળાવાની સંભાવના (વર્તમાન...

