દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે
29 સભ્યો ધરાવતી જળ સંસાધન સમિતિ દમણ અને સેલવાસમાં ભૂગર્ભ જળની સ્થિતિથી માંડી જળ શક્તિ અભિયાનની પણ સમીક્ષા કરશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23:...

