પોતાના આદરણિય અને પ્રિય નેતા ભાજપપ્રભારી વિજ્યા રહાટકરના જન્મ દિવસની દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે સેવા સાધના સાથે કરેલી ઉજવણી
દમણની સેવા વસતીમાં રહેતી કન્યાઓને ભોજન અને જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને અનાજની કીટ અને બહેનોને સાડીનું કરવામાં આવેલું વિતરણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21: ભાજપના...

