Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસદાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્યોvartmanpravahOctober 10, 2024 by vartmanpravahOctober 10, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : આજે સાંજે દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસદમણના દાભેલ ચંચળ તળાવમાંથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશના વાલી-વારસો સંપર્ક કરેvartmanpravahOctober 9, 2024October 9, 2024 by vartmanpravahOctober 9, 2024October 9, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09 : દમણ જિલ્લાના દાભેલ-આંટિયાવાડ ચાર રસ્તા પાસેના ચંચલ તળાવમાંથી તા.15 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 5:23 કલાકે 45 થી 50...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહના નરોલી ચેકપોસ્ટ સ્થિત ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયા લિ. કંપનીના કર્મચારીઓ પગારના મુદ્દે હડતાલ પર ઉતર્યાvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 સંઘપ્રદેશ પ્રશાસન ગરીબ, સામાન્ય કામદારોનું શોષણ કરતી લેભાગુ કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરે એવી ઉઠેલી બુલંદ માંગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 : દાદરા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચારvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 સાયલી અને રખોલી ગ્રામ પંચાયતે કંપનીને નોટિસ ફટકારી રૂા.1.14 લાખનો વસૂલેલો દંડ સંઘપ્રદેશના પોલ્યુશન વિભાગદ્વારા ઝેર ઓકતી અને કુદરતીસ્ત્રોતોને નુકસાન પહોંચાડતી કંપની વિરૂદ્ધ કોઈ જ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસેલવાસ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 આરોપી ચંદ્રમા ઉધો યાદવને રૂા.20 હજાર રોકડના દંડની પણ ફટકારેલી સજા, અને જો રૂા.20 હજાર રોકડનો દંડ ભરવા અસમર્થ રહેશે તો વધુ 6 મહિનાની સાદી...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસવ્યક્તિનું સાચું મૂલ્યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથીvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 આજ કાલ સૌ બહારના ભપકાથી અંજાય જાય છે. પત્રકારો પણ કોઈ અભિનેતા કે પ્રતિષ્ઠિતોને તેઓના પરિવેશનું વર્ણન કરી નવાજે છે, તે ખોટું નથી પરંતુ પરિવેશ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસવિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્યમ શાળામાં સેમિનાર યોજાયોvartmanpravahOctober 8, 2024 by vartmanpravahOctober 8, 20240 કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલ્ફેરના સચિવ એમ.વી.પરમારે બાળકોને પોષક તત્ત્વથી ભરપૂર આહાર ગ્રહણ કરવા અને નિયમિત વ્યાયામનું પાલન કરવા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસંઘપ્રદેશના પી.ડબ્લ્યુ.ડી. વિભાગમાં કાર્યરત જે.ઈ.(ઈલેક્ટ્રીકલ) નરેન્દ્રસિંહ એન. દેસાઈએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પ્રશાસનને કરેલી અરજvartmanpravahOctober 8, 2024 by vartmanpravahOctober 8, 20240 સંઘપ્રદેશના ઈલેક્ટ્રીસીટી વિભાગના ચીફ એન્જિનિયર સી.એ.પરમારે વી.આર.એસ. લઈ રહેલા જે.ઈ. એન.એન.દેસાઈને ફરી પોતાના પેરેન્ટ ડિપાર્ટમેન્ટ ઈલેક્ટ્રીસીટીમાં લાવવા કરેલી અરજથી ઉભા થયેલા ભેદભરમ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદમણ જિ.પં.ના સભ્યો-સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્છા મુલાકાતvartmanpravahOctober 8, 2024 by vartmanpravahOctober 8, 20240 ઉપ રાષ્ટ્રપતિ મહોદય જગદીપ ધનખડે પ્રદેશના જિ.પં. અને ન.પા. સભ્યો તથા સરપંચોને દિલ્હીના આપેલા આમંત્રણના સંદર્ભમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસમહાત્મા ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર અપશબ્દો સાથે ગંદી પોસ્ટ કરનાર સામે એફ.આઈ.આર. નોંધવા દાનહ કોંગ્રેસની માંગvartmanpravahOctober 8, 2024 by vartmanpravahOctober 8, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપશબ્દ અને અભદ્ર ગંદી પોસ્ટ કરનાર ઈસમ...