સેટલમેન્ટ અથવા રેસિડેન્શિયલ ઝોનમાં દમણ જિલ્લામાં હવે પાંચ ગુંઠા સુધીની જગ્યામાં પોતાનું ઘર બનાવવા એન.એ. અને પ્લાન પાસ કરવામાંથી મુક્તિનો જિલ્લા પ્રશાસને કરેલો આદેશ
ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વતી પ્રદેશ ભાજપે ચૂંટણી સંકલ્પ પત્રમાં દમણ-દીવમાં પોતાનું ઘર બનાવવા પડતી તકલીફમાંથી છૂટકારો અપાવવા આપ્યું હતું વચનઃ ભાજપના...

