દમણની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા રીંગણવાડામાં પ્લાસ્ટિક મુક્ત શાળા મહા અભિયાનનો આરંભ
મહાત્મા ગાંધી જયંતિના દિવસે યોજાયેલ કાર્યક્રમમાં 1037 બોટલ પ્લાસ્ટિકનો એકત્ર કરાયેલો કચરો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04 : 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે...

