મોટી દમણ નવા જમ્પોર માંગેલા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દહેરીની ટીમ વિજેતા
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ ટૂર્નામેન્ટનો કરાવેલો આરંભ : ફાઈનલ વિજેતાને સામાજિક આગેવાન હરીશ પટેલના હસ્તે કરાયેલું ઈનામ વિતરણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27...

