‘સત્તાના સૂર્યને પણ રાત્રિ અવરોધે છે, જ્યારે ચારિત્ર્યનો પ્રકાશ અનંત કાળ સુધી અવિરતપણે ઝળહળતો રહે છે’
સરદાર પોતે ઈચ્છતા હતા કે, પોતાના પરિવારના સભ્યો, સંબંધીઓ કે મિત્ર સમુદાય તેમના સંબંધોનો ઉપયોગ કરી કોઈ પણ પ્રકારનો ખોટો લાભ ન લે !તેમનું ચોક્કસપણે...

