લોકસભામાં સાંસદ પદના શપથ સાથે ઉમેશભાઈ પટેલની દમણ અને દીવના સાંસદ તરીકેની ઈનિંગનો વિધિવત્આરંભ
લોકસભાની દમણ અને દીવ બેઠકમાં 35 વર્ષ બાદ પહેલી વખત અપક્ષ તરીકે વિજેતા બનવાનું ઉમેશભાઈ પટેલને મળેલું સૌભાગ્ય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24 :...

