બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલ અત્યાચારને બંધ કરાવવા હિન્દુ હિત રક્ષા સમિતિ, સેલવાસ દ્વારા રેલી-ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને સોંપાયું આવેદન પત્ર
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, જોર-જૂલમ અને હત્યા જેવા ઘટનાઓને બંધ કરાવવા તથા બાંગ્લાદેશના હિન્દુઓની સલામતી...

