દાનહ અને દમણ-દીવ ટેનિસ એસો. દ્વારા થ્રીડી ઓપનટેનિસ ટુર્નામેન્ટનું કરાયેલું આયોજન : મોટી દમણ ફોર્ટ એરિયાના ટેનિસ કોર્ટમાં થયેલો પ્રારંભઃ 30થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને દમણ-દીવ ટેનિસ એસોસિએશન દ્વારા ત્રિ-દિવસીય થ્રીડી ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું...

