મોદીની ગેરંટી એટલે કામ પૂર્ણ થવાની ગેરંટી + છેલ્લા 10 વર્ષમાં દમણ-દીવ અને દાનહનો ભવ્ય અને ઐતિહાસિક થયેલો વિકાસઃ સરપંચ મુકેશ ગોસાવી
દમણવાડા ગ્રામ પંચાયતમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું જુસ્સાભેર કરાયેલું સ્વાગત પંચાયતના વિવિધ ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’એ ભ્રમણ કરી ફેલાવેલી જાગૃતિઃ ગામલોકો મોદીની કલ્યાણકારી યોજનાથી...

