દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન
સરપંચ ચૈતાલીબેન કામલીએ ગામલોકોને કેન્દ્રની મોદી સરકારની વિવિધ યોજનાઓની આપેલી માહિતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 : આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દમણના સોમનાથ...

