દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કરેલું શાનદાર સ્વાગત
દમણ ન.પા. અધ્યક્ષ અસ્પી દમણિયાના નેતૃત્વમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ તથા કાઉન્સિલરોએ પણ ઉપસ્થિત રહી શહેરીજનોના ઉત્સાહમાં કરેલો વધારો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...

