દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે મોટી દમણ હોસ્પિટલની મુલાકાત લઈ વ્યવસ્થા અને સુવિધાઓનું કરેલું નિરીક્ષણ: દમણ-દીવના લોકોને દરેક પ્રકારની સુવિધા મફતમાં મળે તેવી વ્યવસ્થા કરવા આપેલું આશ્વાસન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે મોટી દમણ હોસ્પિટલ(કોમ્યુનિટી હેલ્થ સેન્ટર)ની મુલાકાત લઈ વ્યવસ્થા અને સુવિધાઓનું...

