‘સેવ હ્યુમન લાઈફ’ સંસ્થા દ્વારા રક્તદાન શિબિર યોજાઈઃ 68 યુનિટ રક્ત એકત્ર થયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30 : સેવ હ્યુમન લાઈફ સંસ્થા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ...

